Wednesday, 2 October 2013

ફિક્સ પગાર કેસ બાબત
 
આ બાબતે આજ ના રોજ કોર્ટ માં આપણો વારો ૧૨ નંબર ની કોર્ટમાં ૩૦ મો નંબર હતો  પરંતુ આખા દિવસ દરમિયાન સુનાવણી થઇ શકી નથી એટલે ટુંક સમયમાં ફરીથી આવતા સપ્તાહ માં નવી મુદત મળશે.

No comments:

Post a Comment